શોધખોળ કરો
નરેશ પેટલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે આજે ખોડલધામમાં યોજાશે મહત્વની બેઠક
રાજકોટના કાગવડમાં આજે ખોડલધામમાં બેઠક યોજાશે, સરદાર પટેલ ભવન માં આજે બપોરે ત્રણ વાગ્યે મળશે બેઠક,આ બેઠક ને આમ તો રૂટિન ગણાવાઈ રહી છે.નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ ને લઇ ને આ બેઠક માં ચર્ચા ની શક્યતા જોવાઇ રહી છે. કાગવડ ખોડલધામ ટ્રસ્ટ ની બેઠક મળે તે પૂર્વે આજની બેઠક પર મીટ મંડાઇ રહી છે. નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ મુદે પોલિટિકલ સમિતિ નૉ સર્વે પણ આ બેઠક માં રજુ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાવનગર
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
આગળ જુઓ
















