શોધખોળ કરો

Nadiad Crime criminals attack on two persons in Nadiad

Nadiad Crime : 2 યુવકો પર ટોળાએ કરી દીધો લોકડીતી હુમલો, જુઓ અહેવાલ

નડીઆદમાં લૂખા તત્વો બન્યા બેફામ. યુવકો ઉપર હુમલાના વિડીઓ સોસીયલ મીડિયામાં વાઇરલ. પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો . નડીઆદના પીપલગ નહેર પાસે મારામારીનો બન્યો હતો બનાવ. ફરિયાદી અને તેમના બે મિત્રો ઉપર કેટલાક ઈસમોએ કર્યો જીવલેણ હુમલો. સિદ્ધાર્થ રબારી અને શિવા રબારીએ ગેરકાયદેસર મંડળી રચી કર્યો હુમલો. આરોપીઓએ સોનાના વીંટી અને દોરા ની પણ કરી લૂંટ . બે સામે નામજોગ અને અન્ય અજાણ્યા ઈસમો સામે ફરિયાદ . નડીઆદ રૂરલ પોલીસ મથકે નોંધાયો ગુનો . હુમલામાં ફરિયાદી પ્રકાશ ચૌહાણ અને તેના મિત્રોને પહોંચી ઇજાઓ . જીવલેણ હુમલો અને લૂંટ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવાનો ગુનો દાખલ . નડીઆદ રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

માતાજીના મંદિરેથી દર્શન કરી પરત આવતા યુવાનો પર લાકડીઓ સહિતના મારક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો . મારક હથિયારો સાથે ગાડીઓમાં આવી યુવાનો પર ટોળું તૂટી પડ્યુ . બંને યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં . ઘટનાનો વિડીયો આવ્યો સામે . નડીયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

Embed widget