શોધખોળ કરો
આજથી છ દિવસ માટે બેન્કો રહેશે બંધ, જાણો શું છે કારણ?
રજા અને હડતાળના કારણે આજથી છ દિવસ માટે બેન્કો બંધ રહેશે. પ્રાઈવેટાઈઝેશનના સરકારના નિર્ણયને લઈ બેંકના કર્મચારીઓની હડતાળ ઉતરશે. રજાઓ અને હડતાળને લઈ આજથી 6 દિવસ સુધી SBI અને BOB સિવાયની બેંકો બંધ રહેશે.
બિઝનેસ
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
આગળ જુઓ























