શોધખોળ કરો
Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ
Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ
આજે કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજાર લીલા નિશાને ખુલ્યું છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાને ખુલ્યું માર્કેટ. સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં 180 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. કારોબારી સપ્તાહનો આજે પ્રથમ દિવસ અને આજે સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળ ભારતીય શેર બજાર આજે લીલા નિશાને ખુલ્યું છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાને ખુલ્યું માર્કેટ. સતત ત્રીજા સપ્તાહે માર્કેટમાં ઉછાળો આવતાં રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટ ડાઉન ગયા બાદ ફરી માર્કેટમાં ઉછાળો આવ્યો છે. જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં...
આગળ જુઓ





















