શોધખોળ કરો
ફટાફટઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો, દોઢ મહિનામાં 25મી વખત થયો વધારો
પેટ્રોલ ડિઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં આજે પેટ્રોલ પ્રતિ લિટરે 24 પૈસા અને ડિઝલ પ્રતિ લિટરે 14 પૈસાનો વભાવ વધારો થયો છે. ચાર મે બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 25મી વખત ભાવ વધારો થયો છે. રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.64 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 94.17 રૂપિયા પર પહોંચી છે.. જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 93.84 રૂપિયા અને ડિઝલની કિંમત 94.37 રૂપિયા પર પહોંચી છે..
બિઝનેસ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો
આગળ જુઓ























