શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાબરકાંઠાના તલોદના અણીયોડમાં બે જૂથ વચ્ચે અથડામણ, સાત લોકોને સામાન્ય ઇજા
સાબરકાંઠાના તલોદના અણીયોડમાં અગાઉની અદાવત બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં સાત લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તલોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તલોદ પોલીસને ઘટનાની જાણ થતા અણિયોડ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અથડામણને લઈને પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાત
![Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/434eaabe4b76ea4e8d25d0b92feeb7301720422369200922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
![Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/50aa386b96691cae9fea3d42542d587d172041861880673_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
![India Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/4c23c6809e7c2351acb4ce2a1055d6d1172041719173773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
India Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP Asmita
![Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/fb9e34fd78e4a74d0db168d3429debaa172041322721673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો
![Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/83fc9c086b3bd74a3686d93f39723b3f172041044258473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement