શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આગામી 7 દિવસ રાજ્યમાં વરસશે વરસાદ- આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર શિયર ઝોન, મોંનસુન ટ્રફ, સાકલોનીક સર્ક્યુલેશન, વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા સ્થળોએ વરસાદ વરસશે. આજે વાવ થરાદ, બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીના  છુટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. તો આવતી કાલે 16 ઑગસ્ટે રાજ્યના નવસારી,વલસાડ, તાપી,ડાંગ ,સંઘપ્રદેશ દમણ ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું.

ચાલુ સિઝનમાં 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 26.43 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન વાઇસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100% આંકડો વટાવીને સૌથી વધુ 61.12 ઇંચ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 23.73 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 16.09 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.64 ઇંચ અને કચ્છમાં 5.73 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત વિડિઓઝ

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

Organic Market માં મોટો સવાલ- ભરોસો કરવો કે Proof જોવું? COWBERRYનું મોડેલ આપી રહ્યું છે નવો જવાબ

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

Embed widget