શોધખોળ કરો
Advertisement
Bharuch Tank Collapse | જર્જરિત ટાંકી ઉતારતા સર્જાઈ દુર્ઘટના, આખે આખી દુકાન થઈ ગઈ જમીનદોસ્ત
Bharuch Tank Collapse | જર્જરિત ટાંકી ઉતારતા સર્જાઈ દુર્ઘટના, આખે આખી દુકાન થઈ ગઈ જમીનદોસ્ત Watch Video
ભરૂચના જંબુસરના ડાભા ગામે જર્જરિત ટાંકી ઉતારતી વખતે ટાંકીનો કેટલોક ભાગ ધસી પડ્યો હતો.. ટાંકીનો કાટમાળ નીચે ઉતારતી વખતે ટાંકીનો કેટલોક ભાગ ધસી પડતા આસપાસ આવેલી દુકાનો પર પડ્યો હતો... મોટા પ્રમાણમાં કાટમાળ દુકાન પર પડતા દુકાન જમીનદોસ્ત થઈ ગઈ હતી.. દુકાનમાં રહેલા માલસામનને પણ નુકસાન થયું હતું... ટાંકી પડવા અને દુકાન તુટવાના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા છે... સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી....ભરૂચના જંબુસરના ડાભા ગામે જર્જરિત ટાંકી ઉતારતી વખતે ટાંકીનો કેટલોક ભાગ ધસી પડ્યો હતો.. ટાંકીનો કાટમાળ નીચે ઉતારતી વખતે ટાંકીનો કેટલોક ભાગ ધસી પડતા આસપાસ આવેલી દુકાનો પર પડ્યો હતો.
ગુજરાત
Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion