શોધખોળ કરો
કોરોના વેક્સિનને લઈને CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કોરોના વેક્સિનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન જ્યારે પણ આવે ત્યારે રાજ્યમાં વેક્સિનેશન માટે ખાસ વ્યવસ્થા કરાશે. જે રીતે ચૂંટણીમાં મતદાન માટે બૂથ બનાવાય છે તે પ્રકારે વેક્સિન માટે બૂથ ઉભા કરાશે. ચાર સ્ટેજમાં લોકોને વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આપશે વેક્સિન, ત્યાર બાદ તબક્કાવાર આપવામાં આવશે.
ગુજરાત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















