શોધખોળ કરો
હિંમતનગરના મહાવીરનગરમાં ભેખડ ધસી પડતા બે શ્રમિક દટાયા, જુઓ વીડિયો
હિંમતનગરના મહાવીરનગરમાં ભેખડ ધસી પડતા બે શ્રમિક દટાયા હતા. કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોદકામ સમયે દુર્ઘટના બની હતી. ઇજાગ્રસ્ત બંન્ને શ્રમિક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















