શોધખોળ કરો
ફરી ઠંડીનો ચમકારો દેખાયો, તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે, જુઓ ગુજરાતી ન્યુઝ
થોડા દિવસના વિરામ બાદ ફરી ઠંડીનો ચમકારો દેખાયો છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે ગયો છે. વરસાદની આગાહી વચ્ચે ઠંડી વધતા લોકોને બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાન વધતા લોકો ઠુઠવાઈ રહયા છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















