શોધખોળ કરો
નવસારીના ચીખલી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોને સામાન્ય ઇજા
નવસારીમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લકઝરી બસ અથડાઈ હતી. બસના ક્લીનર અને એક બાળકી સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ગુજરાત
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
આગળ જુઓ


















