શોધખોળ કરો

AAJ No Muddo : આજનો મુદ્દો : આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.

કરી શકાય. ગુજરાતમાં પણ બાળકોના આત્મહત્યાના આંકડા ચોંકાવનારા છે. ત્યારે એ સમજવું જરુરી છે કે આત્મહત્યા એ કોઈ ઉપાય નથી. 

અમદાવાદના નવરંગપુરાની સ્કૂલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ.. વિદ્યાર્થિનીની આત્મહત્યાના દ્રશ્યો સ્કૂલમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં પણ કેદ થયા. 24 જુલાઈ, સમય હતો બપોરના 12 વાગ્યાને 26 મિનિટનો. વિદ્યાર્થિની હાથમાં કિચેઈન ફેરવતી ફેરવતી સ્કૂલ પરિસરમાંથી પસાર થાય છે. અન્ય વિદ્યાર્થીઓની પણ હલચલ દેખાય રહી છે. ત્યારે જ કોઈ કઈ સમજે તે પહેલા જ વિદ્યાર્થિની ચોથા માળેથી કુદી ગઈ. જેને જોઈને હાજર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ. પોલીસ અને FSLની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસે સ્કૂલના શિક્ષકો અને વાલીની પૂછપરછ કરી છે.. સાથે જ લાંબા સમય સુધી વિદ્યાર્થિની કેમ સ્કૂલમાં ગેરહાજર હતી તેને લઈને પણ તપાસ થઈ રહી છે. આ કિસ્સો આપણા સૌ માટે ચેતવણી સમાન છે.. જેને અવગણી ન શકાય. અને એટલે જ  દેશભરમાં વિદ્યાર્થીઓની  આત્મહત્યાની ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી. સ્કૂલ, કોલેજો અને કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આત્મહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન જાહેર કરી છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર

8મું પગાર પંચ: જો આ નિર્ણય લેવાશે તો કર્મચારીઓને મળશે ₹29 લાખથી વધુ!

દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

Embed widget