શોધખોળ કરો
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય પછી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય પછી વરસાદ પડ્યો છે. સુત્રાપાડા, પ્રાચિ જેવા સ્થળો પર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોને રાહત થઈ હતી. કપાસ અને મગફળી જેવા પાકોને વરસાદ પડવાથી ફાયદો થશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















