શોધખોળ કરો
કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?
રાજયમાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સમાન્ય વરસાદ વરસી શકે છે. .માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે
ગુજરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ





















