શોધખોળ કરો
Gujarat By-election Results: અમે પ્રજાનો જનાદેશ સ્વીકારીએ છીએઃ અમિત ચાવડા
ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભાની પેટાચૂંટણીની હારનો સ્વીકાર કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ચાવડાએ કહ્યું હતું કે, રાજયસભાની 1 સીટ માટે ગુજરાત માથે આ 8 બેઠકોની પેટા ચૂંટણી આવી હતી.જેમને પ્રજા સાથે ગદારી કરી તેમણે જનતા સબક શીખવશે તે અપેક્ષા સામે ગદારોનો વિજય થયો છે.પ્રજાનાં જનાદેશને અમે માથે ચડાવીશું.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















