શોધખોળ કરો
Amreli Leopard | હવે અમરેલી શહેર સુધી પહોંચી ગયો દીપડો, વાડીના કૂવામાં ખાબકતા કરાયું રેસ્ક્યૂ
Amreli Leopard | અમરેલી શહેર સુધી દીપડાની અવર જવર વધી ચિંતાજનક સમાચાર. શહેરના કૈલાશ મુક્તિધામની પાછળ વાડી વિસ્તારના કુવામાં દીપડો ખાબક્યો. લીલીયા વનવિભાગ દ્વારા કુવામાંથી દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો . દીપડાના સમાચારથી મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પુરી દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો. સ્થાનિકોમાં દીપડાની અવર જવરના કારણે ભયનો માહોલ. સતત વધતી જતી દીપડાઓની ઘટના ચિંતાજનક.
ગુજરાત
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Two BLO Deaths Spark Outrage: SIRનું જીવલેણ ટેન્શન! 3 દિવસમાં BLOની કામગીરી કરતા 2 શિક્ષકના મોત
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
આગળ જુઓ
Advertisement
Advertisement


















