શોધખોળ કરો
Amreli Rain | અમરેલી જિલ્લાના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ, કેરીના પાકને નુકસાનનો ભય
Amreli Rain | અમરેલી - ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારો બાદ ખાંભા ગીરના તાતણીયા ભાણીયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ. ભર ઉનાળા એ કમોસમી વરસાદી ઝાપટા થી ખેડૂતો ની ચિંતા વધી.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















