શોધખોળ કરો
આણંદની બંધન બેંકમાંથી 1 કરોડની લૂંટ, જુઓ વીડિયો
આણંદમાં આવેલી બંધન બેંકમાં તાજેતરમાં 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે ઘણી જગ્યાએ 100 કરોડની લૂંટ થઈ હતી તેવી અફવા પણ ફેલાઈ હતી. પણ આ સમાચાર તદ્દન ખોટા છે. માત્ર 1 કરોડ રૂપિયાની જ લૂંટ થઈ છે. અન્ય અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે.
Tags :
Anand Bankગુજરાત
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
આગળ જુઓ




















