શોધખોળ કરો
બનાસકાંઠામાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના હાથે પકડાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
બનાસકાંઠામાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના હાથે પકડાયો છે. દિયોદરના નાયબ મામલતદાર પી.આર.ઠાકોરે સસ્તા અનાજની દુકાનમાં ઓડિટ દરમિયાન ખામી ન કાઢવા માટે લાંચ માંગી હતી. 10 હજારની માંગ કરતા દુકાનદારે ના પડી હતી. અને દુકાનદારે એસીબીને જાણ કરી હતી.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















