શોધખોળ કરો
કૉંગ્રેસના કયા ધારાસભ્ય કોરોના વાયરસથી થયા સંક્રમિત ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ આ અંગે જણાવ્યું હતું. અધ્યક્ષ દ્વારા નૌશાદ સોલંકીના સંપર્કમાં આવેલા ધારાસભ્યને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
ગુજરાત
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
આગળ જુઓ


















