શોધખોળ કરો
કચ્છમાં વહેલી સવારે અનુભવાયો 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે 3.29 વાગ્યે 3.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ રાપરથી 14 કિમી દૂર નોંધાયું હતું.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















