શોધખોળ કરો
Aravalli: મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરો જોડાયા AIMIMમાં
અરવલ્લીની મોડાસા પાલિકામાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. વોર્ડ-8માં કોંગ્રેસ વિચારધારાવાળા 100થી વધુ કાર્યકરોએ છેડો ફાડ્યો છે અને AIMIMમાં જોડાઈ ગયા છે. બુરહાનભાઈ છગન અને લાલાભાઇ વાયરમેન AIMIMમાંથી વોર્ડ નં ૮ માંથી ઉમેદવારી કરશે. એવામાં મોડાસા નગરપાલિકાની ચૂંટણી માં નવાજુનીના એંધાંણ જોવા મળી રહ્યાં છે.
ગુજરાત
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
આગળ જુઓ

















