શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ આકાશમાં આત્મનિર્ભર
અસ્મિતા વિશેષમાં વાત આકાશમાં આત્મનિર્ભર બનતા ભારતની. ભારત તમામ ક્ષેત્રે આત્મનિર્ભરતાના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને આ કડીમાં હવે ભારતીય વાયુસેના પણ આગળ વધી છે.બેંગાલૂરૂમાં ચાલતો એરો ઈંડિયા એક્સપો તેનો પુરાવો છે. ભારત અત્યારસુધી વિદેશથી હથિયારો મંગાવતું હતું આ પણ શ્રેણીમાં ભારત હરણફાળ ભરીને આગળ વધવા માંગે છે.એટલે જ તો એક બાદ એક સ્વદેશી હથિયારો બનાવી દુશ્મન દેશોની ઉંઘ હરામ કરી રહ્યું છે ભારત.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















