શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: અતુલ્ય અમુલ
અમુલ ડેરીએ આજે 75 વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ભાગરૂપે આણંદમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહયા હતા. સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે,, અમુલને હજુ આગળ વધવાની જરૂર છે. અમુલે મહિલાઓને રોજગારી પુરી પાડી છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















