શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ઓક્સિજનની ખાણમાં આગ
અસ્મિતા વિશેષમાં વાત જંગલોના નિકંદનની. ભડકે બળતા જંગલોની...પૃથ્વી પર કુદરતી આફતોનું આક્રમણ હંમેશા રહે છે. ક્યારેય વરસાદ રૂપે..ક્યારે વાવાઝોડા સ્વરૂપે તો ક્યારે બરફના તોફાન અને ભૂસ્ખલનના કારણે. બરબાદીનું આ ચક્ર ચાલતું રહે છે..પણ જંગલોમાં જે આગ લાગે છે તે સૌથી વધારે ખતરનાક છે...કારણ કે જંગલો એ ઓક્સિજન આપે છે અને સ્થિતિ એ છે કે ઓક્સિજનની ખાણમાં જ આગ લાગે છે
ગુજરાત
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
આગળ જુઓ





















