શોધખોળ કરો
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ 20 લાખ પશુઓને આપ્યા ટેગ
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ 20 લાખ પશુઓને ટેગ આપ્યા છે. હવે તમામ પશુઓની માહિતી અને તેમને આપવામાં આવેલી સારવારની વિગત ઓનલાઈન જાણી શકાશે. બનાસડેરીના ચેરમેન શંકર ચોધરીએ બનાસ પશુ મોબાઈલ એપ પણ લૉન્ચ કરી છે. 150 એમ્બ્યુલન્સ ડૉક્ટર સાથે પશુઓની સારવારમાં ઉપલબ્ધ. દેશમાં પશુઓ માટે તમામ પશુઓને ટેગ તથા એમ્બ્યુલન્સ ની સેવા આપનાર બનાસ દેશની પ્રથમ ડેરી.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
આગળ જુઓ


















