શોધખોળ કરો
બનાસકાંઠા: નકલી ઓળખપત્રથી મેળવવી હતી નોકરી, તપાસ કરતા ફૂટ્યો ભાંડો,જુઓ ગુજરાતી ન્યુઝ
બનાસકાંઠામાં સિક્યોરિટીની જોબ મેળવવા માટે બે શખ્સોએ નકલી આઈકાર્ડ બનાવ્યું હતું. બીએસએફે આ મામલે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. નકલી ઓળખ પત્ર બનાવીને આ લોકો નોકરી મેળવવા માંગતા હતા.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















