શોધખોળ કરો
Banaskantha Protest | બનાસકાંઠામાં આશાવર્કરોની રેલી, કેમ આપી આમરણાંત ઉપવાસની ચિમકી?
Banaskantha Protest | 50 ટકા ટોપ વધારો અને અન્ય માગણીઓને લઈને આશા વર્કરની રેલી અને સુત્રોચાર. 500 થી વધુ આશા વર્કરો એ સરકાર વિરોધી સૂત્રોચાર સાથે કલેકટર કચેરી પહોંચી. છેલ્લા એક માસ થી આશા વર્કર હડતાલ પર હોવા છતાં નથી સંતોષાઈ માગણીઓ. રજૂઆત બાદ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આશા વર્કર ઉતરી જશે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર.
ગુજરાત
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test : PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
આગળ જુઓ

















