શોધખોળ કરો
Bharuch: નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવકો લાપતા, જુઓ વીડિયો
ભરુચ(Bharuch)માં કોવિડ સ્મશાન નજીક નર્મદા નદી (Narmada River)માં ન્હાવા પડેલા બે યુવાનો લાપતા છે. નર્મદા નદીમાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે અને બે તણાયા છે.
ગુજરાત
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
આગળ જુઓ


















