શોધખોળ કરો
નેતાઓ મસ્ત, જનતા ત્રસ્તઃ નેતાઓ ખુલ્લેઆમ બાઈક રેલી કરે ને કોઈ બોલે નહીં એ કેવું ? કોણે આપી આટલી મોટી રેલીની છૂટ?
પંચમહાલના મોરવા હડફ પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ દ્ધારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભાજપના જ નેતાઓએ સરકારના નિયમોનો ભંગ કરી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલીમાં કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















