શોધખોળ કરો
CMએ સામેથી હાથ લંબાવ્યો પણ BJP નેતાએ હાથ સુદ્ધાં ન મિલાવ્યો, બેઠા બેઠા ફોન પર વાત કરતા રહ્યા
આજે બાયડ ખાતે ભાજપના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર આવ્યા ત્યારે તેમને આવકારવા અન્ય નેતાઓ ઊભા થયા હતા. જોકે, આ બધાની વચ્ચે ગાંધીનગર ભાજપના પ્રભારી રજની પટેલ ફોન પર વ્યસ્ત જોવા મળ્યા હતા. તેમજ તેમણે મુખ્યમંત્રી સાથે હાથ સુદ્ધાં નહોતો મિલાવ્યો.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















