શોધખોળ કરો

Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાડ્યો છે.. 25 વોર્ડમાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી. 7 અલગ-અલગ સ્થળોએ ચાલેલી કામગીરીમાં કાર્યકરોનો ભારે ધસારો જોવા મળ્યો. સૌથી વધુ ખેંચતાણ અમરાઈવાડીમાં જોવા મળી, જ્યાં 100થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી. પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડામાં 80 અને સરખેજમાં 79 બાયોડેટા જમા થયા છે.સાબરમતી, શાહપુર અને નરોડા જેવા વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારો મેદાને છે. પાલડીમાં 47 કાર્યકરોએ દાવો કર્યો, જ્યાં એક પૂર્વ ધારાસભ્યની પુત્રી માટે વિશેષ લોબિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું.  નવરંગપુરા, વેજલપુર અને જોધપુર જેવા વિસ્તારોમાં 35થી 50 દાવેદારોએ ટિકિટ માંગી. નિરીક્ષકોએ તમામ મુરતિયાઓના બાયોડેટા મેળવી સ્થાનિક સમીકરણો ચકાસવાની કામગીરી પૂર્ણ કરી છે.જોકે, આજે પણ અન્ય વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે ભાજપમાં ફાટ્યો દાવેદારોનો રાફડો. ગઈકાલે બીજા દિવસે 12 વોર્ડની 48 બેઠકો માટે 778 દાવેદારોએ નોંધાવી દાવેદારી. સુરતમાં 2 દિવસમાં કૂલ 30 વોર્ડ પૈકી 25 વોર્ડમાં 1 હજાર 580 દાવેદારોના સેન્સ લેવાયા.. 

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ. જેમાં વોર્ડ નંબર 19 વોર્ડની 76 બેઠક માટે 1 હજાર 434 લોકોએ દાવેદારી નોંધાવી છે. ભાજપના ગઢ સમાન વોર્ડ નં 12માં સૌથી વધુ 103, વોર્ડ નંબર 17 અને 18માં 101 દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો વોર્ડ નંબર 13માં 60 અને વોર્ડ નંબર 1માં 69 દાવેદારો છે. કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ નંબર 16માં સૌથી ઓછા 41 દાવેદારો છે...વોર્ડ નંબર 5માં 75માંથી 61 પુરુષ ટિકિટ માગી છે. હવે શહેરની સંકલનની બેઠક પછી પ્રદેશ સંકલનની બેઠકમાં  આ નામોની ચર્ચા થશે. 

સમાચાર વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget