શોધખોળ કરો
સુરેન્દ્રનગરના પાટડીમાં પ્રશાસનની બેદરકારીએ બાળક ભુવામાં પડ્યો
સુરેંદ્રનગરના (Surendranagar) પાટડીમાં બાળક (child) ભૂવામાં પડતા જીવ જોખમમાં મુકાયો હતો. નગર પાલિકાની (municipality) ઘોર બેદરકારીના કારણે આ ઘટના બની હતી. શહેરના પઠાણવાસ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે પ્રશાસન સામે સ્થાનિકોમાં રોષ છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
આગળ જુઓ
















