શોધખોળ કરો
રાજ્યમાં કોરોના અને વાવાઝોડાના કારણે બંધ 125 ડેપોમાં બસ ફરી દોડાવાઈ,જુઓ વીડિયો
રાજ્યમાં એસટી(ST) બસ સેવા(Bus Service) કોરોના(Corona) અને વાવાઝોડાના કારણે બંધ હતી તેને ફરીથી કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના 125 જેટલા ડેપોમાં એસટીની 1 હજાર બસ ફરીથી દોડાવવામાં આવી છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















