શોધખોળ કરો
ડાંગના ગિરીમથકમાં વહેલી સવારથી વાતાવરણમાં જોવા મળ્યો પલટો,જુઓ વીડિયો
ડાંગ(Dang) જિલ્લાના મથક સાપુતારા(Saputara) ખાતે વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યુ અને વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું છે.ટેબલ પોઈન્ટ પર વાદળછાયા વાતાવરણ(Atmosphere)ને કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વિઝીબિલીટી ઘટવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















