શોધખોળ કરો
આવતીકાલથી પુરી ક્ષમતા સાથે ખુલશે સિનેમા હોલ, માસ્ક પહેરવું ફરજિયાત
આવતીકાલથી પુરી ક્ષમતા સાથે સિનેમા હોલ ખુલશે. લોકોએ સિનેમા હોલમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સિનેમા હોલમાં 100 ટકા કેપિસિટી સાથે ખોલી શકાશે. ઓનલાઇન ટિકિટ લેવાને પ્રોત્સાહન આપવામાં આવશે.
Tags :
Cinema Hallsગુજરાત
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આગળ જુઓ




















