શોધખોળ કરો

દ્વારકાના રૂપેણ બંદર પર પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી, પોલીસે કર્યું હવામાં ફાયરિંગ

દ્વારકાના રૂપેણ બંદરમાં ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ પર બાઈક રેલી યોજાઈ હતી. આ જ બાઈક રેલી દરમિયાન હાઈવે પર રસ્તો રોકતા લોકોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. એટલુ જ નહીં પોલીસ ચોકીમાં પણ ભારે તોડફોડ કરી. વિરોધ કરતુ લોકોનું ટોળુ એટલી હદે હિંસક બન્યું કે પોલીસકર્મીઓ સાથે જ ઝપાઝપી કરી દીધી. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ટોળાને કાબૂમાં લેવા માટે હાજર પોલીસકર્મીએ હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી. પોલીસકર્મીએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. તો સામે ધારાસભ્ય પબુભા માણેકે પણ પોલીસને નિયમ મુજબ કામગીરી કરવાની ચેતવણી આપી દીધી. ઘર્ષણની આ જ ઘટનામાં દ્વારકા પોલીસે અશ્વીન વાઘા, કાના વાઘા, દેવુ કેર, અજય મકવાણા, રવિ માણેક, અર્જૂન માણેક અને કનૈયાભા માણેક વિરૂદ્ધ નામજોગ  અને અન્ય અજાણ્યા શખ્સો સહિત ટોળા વિરૂદ્ધ રાયોટિંગની સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

ગુજરાત વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન

Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget