શોધખોળ કરો
જૂનાગઢના કોંગ્રેસ MLA હર્ષદ લિબડીયાએ CMને પત્ર લખીને શું કરી રજૂઆત?,જુઓ વીડિયો
જૂનાગઢ(Junagadh)ના વિસાવદર(Visavadar)ના કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય હર્ષદ લિબડીયા( Harshad Libdiya)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં જિલ્લામાં ઈન્જેક્શન, ઓક્સિજન અને બેડની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલમાં સ્ટાફની અછતને લઈને રજુઆત કરી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















