શોધખોળ કરો
kutch: માંડવી અને ગાંધીધામના ધારાસભ્યોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો થયો સત્યાનાશ
કચ્છમાં ભચાઉમાં ભાજપના કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આધોઇ ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન કોરોનાને ભૂલીને કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આધોઇમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ બેન કરા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
આગળ જુઓ
















