શોધખોળ કરો
સાવરકુંડલા નગરપાલિકાના કાઉન્સિલર ડી.કે.પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા, જુઓ વીડિયો
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે બિભત્સ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. ભાજપે ડી.કે પટેલને સસ્પેન્ડ કર્યા હતા.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















