શોધખોળ કરો
Surendranagar માં CR પાટીલે ભાજપનો કર્યો પ્રચાર, BJPને જીતાડવાની કરી અપીલ
રાજ્યમાં જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. છ મનપામાં ભવ્ય જીત બાદ હવે પાલિકા અને પંચાયતમાં પણ પરચમ લહેરાવવા ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે સુરેંદ્રનગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ જનસભા સંબોધી
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















