શોધખોળ કરો
દાહોદઃ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતોમાં જોવા મળી ખુશી
હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી વચ્ચે દાહોદના સંજેલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયાના ગ્રામીણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















