શોધખોળ કરો
Advertisement
Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp Asmita
દાહોદમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો લાઈન લગાવી રહ્યા છે.. કેટલાક લોકો તો રાતે જ મતદાર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી બહાર પહોંચી ગયા હતા. અરજદારોએ તો પગરખા, પથ્થર અને પાણીની બોટલ મુકીને રાતથી જ કતાર લગાવી દીધી હતી. હાડ થીજવતી ઠંડી વચ્ચે મહિલા બાળકો સહિતના લોકોએ વહેલો નંબર આવે તે માટે રાતથી જ કચેરી બહાર કતાર લગાવી દીધી હતી.. દાહોદમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં કેવાયસી માટે વહેલી સવારથી જ લોકો લાઈન લગાવી રહ્યા છે.. કેટલાક લોકો તો રાતે જ મતદાર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી બહાર પહોંચી ગયા હતા. અરજદારોએ તો પગરખા, પથ્થર અને પાણીની બોટલ મુકીને રાતથી જ કતાર લગાવી દીધી હતી. હાડ થીજવતી ઠંડી વચ્ચે મહિલા બાળકો સહિતના લોકોએ વહેલો નંબર આવે તે માટે રાતથી જ કચેરી બહાર કતાર લગાવી દીધી હતી..
ગુજરાત
Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp Asmita
Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion