શોધખોળ કરો

Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!

તાલાલામાં મોરેમારાના ચાર દિવસ છતા લોક કલાકાર દેવાયત ખાવડ અને તેના સાગરિતો છે ફરાર. દેવાયત ખવડ સહિત 16 આરોપીને દબોચી લેવા ગીર સોમનાથ પોલીસે બનાવી છે અલગ- અલગ સાત ટીમ. જે આરોપીઓને દબોચવા રાજકોટ, અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાંકરી રહી છે  તપાસ. આ વચ્ચે જ દેવાયત ખવડ સુરેન્દ્રનગરના દૂધઈના ફાર્મ હાઉસથી જમીને અન્ય જગ્યાએ જતા CCTVમાં કેદ થયા. ઘટનાની જાણ થતા તાત્કાલિક તાલાલા પોલીસની એક ટીમ દૂધઈ ફાર્મ હાઉસ પહોંચી. નોંધનીય છે કે દેવાયત ખવડ દૂધઈ મામાને ત્યાં જ નાનપણથી મોટા થયા હતાં. ત્યારે દૂધઈ અને સડલા ગામના તેના નજીકના મિત્રોની પણ પોલીસે પૂછપરછ કરી.. જોકે હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. આ તરફ ગુરૂવારના દેવાયત ખવડ અને તેના સાગરિતોની રેઢી મળેલી કારની પોલીસે તપાસ કરતા તે અન્યના નામે રજીસ્ટર હોવાનું ખૂલ્યું છે. ત્યારે તાલાલા પોલીસે ગાડી માલિકને પણ પૂછપરછ માટે તેડુ મોકલ્યું છે. 

સમાચાર વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Prices: ₹6000 સસ્તું થયું સોનું, ચાંદીમાં અચાનક ₹16000 નો ઘટાડો, જાણો શું છે કારણ 

સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ

ITBP-CRPF, BSF-SSB નોકરીની તક, CAPFમાં બનશે 53 નવી બટાલિયન, 55 હજાર જવાનોની થશે ભરતી

B1B Lancer Cost: ઈરાનમાં વિનાશ વેરનાર અમેરિકી B-1B લેન્સરની કેટલી છે કિંમત ?

ABP Premium

વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ

Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં

ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
B1B Lancer Cost: ઈરાનમાં વિનાશ વેરનાર અમેરિકી B-1B લેન્સરની કેટલી છે કિંમત ?
B1B Lancer Cost: ઈરાનમાં વિનાશ વેરનાર અમેરિકી B-1B લેન્સરની કેટલી છે કિંમત ?
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!

ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ

Embed widget