શોધખોળ કરો
દેવભૂમિ દ્વારકાના DDO કોરોના વાયરસથી સંક્રમિત, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી સંક્રમિત થયા છે. DDO નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલેકટર નો ચાર્જ હાલમાં DDO પાસે છે. જિલ્લામાં આજે કોરોના વાયરસના 6 કેસ નોંધાયા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















