શોધખોળ કરો
શું જનતા અને નેતા માટે કોરોનાના નિયમો અલગ-અલગ છે.?
ધારીના એમએલએ જે.વી.કાકડિયા એ કોરોના નિયમો તોડ્યા હોવાનું સામે આવ્યું છે. રોડના ખાતમુહૂર્ત દરમિયાન માસ્ક વિના જ ફોટો સેશન કરાવ્યુ હતું. અને તસવીરોને સોશલ મીડિયામાં અપલોડ પણ કરી હતી.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















