શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષ, જાણો કોણે આપ્યા રાજીનામા?
ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડા શહેર ભાજપ બાદ કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. 12 હોદ્દેદારો સહિત ૪૦થી વધુ કાર્યકરો, પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામા આપી દીધા છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















