શોધખોળ કરો
મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવા ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિયેશનની માંગ
મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવા ડોમિસાઈલ પેરેંટસ એસોસિએશને માંગણી કરી છે. રાજ્યમાંથી ધો.10થી 12 ભણેલા અને 10 વર્ષ રહેલા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાય તેવી માંગ કરી છે. આ તરફ ધો.10થી 12 અન્ય રાજ્યમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીના વાલીઓએ હાઈકોર્ટમાં સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે કૉર્ટમાં પિટીશન કરી છે ત્યારે ડોમિસાઈલ પેરેંટસ એસોસિએશને આ મુદ્દે કાયદાકીય લડત લડવાની તૈયારીઓ કરી લીધી છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















