શોધખોળ કરો
પોરબંદરના બરડા પંથકમાં ભૂકંપના આંચકા, ક્યાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ?
પોરબંદરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બરડા પંથકમાં મોડી રાત્રે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એક સપ્તાહમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્ર બિંદુ સીમર ગામ નજીક નોંધવામાં આવ્યું હતું.
ગુજરાત
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
આગળ જુઓ




















